પોલીસ અધિક્ષક, નવસારી
http://www.spnavsari.gujarat.gov.in

સાફલ્યગાથા

4/25/2024 12:19:37 AM

સાફલ્યા ગાથા  તા. ૩૦-૦૬-૨૦૧૪ થી ૦૬-૦૭-૨૦૧૪

મુદા નંબર ()

જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.

·      વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪ના આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્‍યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો  સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·      ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્‍ટ્રી પણ કરવામાં આવે છે.

·      અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·      પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ્‍ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.



મુદા નંબર ()

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·      મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગેના અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો, પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·      સુરક્ષા સેતુ અંતર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

·      શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્‍સ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.

·         ટાટા સ્‍કુલ પર વિન્‍ટર રમોત્‍સવનુ આયોજન કરવામાં આવેલ તેમા વોલીબોલ, રસાખેંચ, દોડ, વિગેરે. 

·         સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્‍લાની ૧૦ શાળામાં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ કોર્ષ શરુ કરવામાં આવેલ છે. જેમા ઇનડોર આઉટડોર કલાસ લેવામાં આવે છે. તેમજ કેમ્‍પનો આયોજન કરવામાં આવે છે.

 

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

·     પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     નેશનલ હાઇવે નંબર ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

·      દરિયાઇ સુરક્ષા માટે ધોલાઇ બંદર ખાતે તમામ માછીમારોને ભેગા કરી અવેરનશ કાર્યક્રમ રાખવામાં આવેલ.   

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્‍પનુ આયોજન કરવામાં આવે છે.

·    સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકો તેમજ સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટોની રચના કરીક સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટને પોલીસ ડ્રેસ, એસ.પી.સી. લોગો સાથે ડ્રીલ ઇન્‍સ્‍ટ્રકટર ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ છે.

    લોક દરબારમાં સુરક્ષા સેતુ અતર્ગત જનરક્ષક સ્‍કીમની સમજ આપવામાં આવે છે. અને મહોલ્‍લા, સોસાયટી વિસ્‍તારના વધુમાં વધુ યુવાનો ભાગ લે તે રીતે સમજ કરવામાં આવે છે.

 

 

દેશી દારૂ માટે ૧૫૦૦૦/- તથા વિદેશી દારૂ માટે ૨૫૦૦૦/- થી ઉ૫૨ના પ્રોહી-જુગા૨ના ર૫,૦૦૦/- કે તેથી વધુના કેસોની વિગત નવસારી જીલ્લો

 

અ નં

 પો સ્‍ટે તથા ગુ ર નંબર

બનાવનુ સ્‍થળ

બનાવની તારીખ

ગુનો દાખલ તારીખ

બનાવની ટુંક વિગત

ફરીયાદી તથા તહોમતદારના નામ સરનામા તથા તપાસ કરનાર અધિP

નવસારી રૂરલ પો.સ્‍ટે. III ગુ.ર.નં-૫૯૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨), ૮૧,૯૮,૯૯ મુજબ

મોજે- બોરીયાચ ટોલનાકા પાસે તા.જી.નવસારી

૩૦/૬/૧૪ ક.૧૪/૦૦  

૩૦/૬/૧૪ ક.૧૪/૧૫

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાની ટાટા ઝેનોન પીકપવાન  જેનો રજીસ્‍ટર નંબર GJ-21-T-6501    માં વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો ૧૫૪ પુઠાના બોક્ષમાં કુલ બોટલ  નંગ ૭૦૩ર કિમંત રુ.૪,૬ર,૦૦૦/- તથા ટાટા ઝેનોન પીકપવાન  કિમંત રુ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિમંત રુ.ર૦૦૦/- મળી કુલ કિમંત  રુ.૯,૬૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- પો.કો. અલ્‍પેશભાઇ સોમ્‍યાભાઇ બ.નં.ર૭ર નોકરી RR-સેલ સુરત વિભાગ, સુરત

 આરોપી :- (૧) સુમન બિપીનસિંહ ચંદેવી હાલ રહે- છીરીગામ મુળ રહે- ઝારખંડ રાજય (ર) જગદીશ રમેશ વર્મા રહે-વલસાડ કોલસી ફળીયું  તા.જી.વલસાડ (૩) વોન્‍ટેડ અમીત જેના પુરા નામસરનામાની ખબર નથી.

 તપાસ કરનાર અધિ. :-શ્રી ડી.એસ.સોની સીનીયર પોસઇ નવસારી રૂરલ પો.સ્‍ટે.

નવસારી રૂરલ પો.સ્‍ટે. III ગુ.ર.નં-૬૧૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨), ૮૧,૯૮,૯૯ મુજબ

મોજે- આમડપોર સીમમાં પુર્ણાનદી પરના ઓવર બ્રીજ ના ઉતર છેડે ને.હા.નં.૮ ઉપર તા.જી.નવસારી

૩/૭/૧૪ ક.૧૯/૩૦  

૩/૭/૧૪ ક.ર૧/૦૦

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાની ઓટો રીક્ષા નં.GJ-21-T-925  માં વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો  કુલ બોટલ  નંગ ૩૧૫ કિમંત રુ.ર૬,૬૦૦/- તથા રીક્ષાની કિમંત  રુ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિમંત રુ.ર૫૦૦/- તથા રોકડા રુ.૬૭૦/- મળી કુલ કિમંત  રુ.૭૯,૭૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- પો.કો. દેવર્શી જયોર્જ  બ.નં.૬૮૪ નોકરી RR-સેલ સુરત વિભાગ, સુરત

 આરોપી :- (૧) કુસુમબેન રમેશચંદ્ર રાણા રહે- મહીધરપુરા દિલ્‍હી ગેટ સુરત (ર) નયનાબેન નવીનચંદ્ર રાણા રહે- સલાબતપુર સુરત (૩) આસીફ ઉમર સૈયદ રહે-ચારપુલ રોડ ધાંટીવાડ નવસારી (૪) યાસીન સઇદ રંગરેજ રહે-ચારપુલ રોડ ધાંટીવાડ નવસારી 

 તપાસ કરનાર અધિ. :-શ્રી વી.કે.ગઢવી ઇન્‍ચાર્જ પો.સ.ઇ નવસારી રૂરલ પો.સ્‍ટે.

નવસારી રૂરલ પો.સ્‍ટે. III ગુ.ર.નં-૬ર૬/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨), ૮૧ મુજબ

મોજે- ગણેશ સીસોદ્રા ગામની સીમમાં  ને.હા.નં.૮ ઉપર ઓવર બ્રીજના ઉતર છેડે મુંબ્‍ઇ અમદાવાદ જતા ટ્રેક ઉપર તા.જી.નવસારી

૬/૭/૧૪ ક.૧ર/૩૦  

૬/૭/૧૪ ક.૧૩/ર૦

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાની વેગેનાર ગાડી  નં.GJ-06-FQ-879  માં વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો  કુલ બોટલ  નંગ ૭૪૮ કિમંત રુ.૮૬,૬૦૦/- તથા વેગેનાર ગાડીની કિમંત  રુ.૩,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિમંત રુ.૧૫૦૦/-  મળી કુલ કિમંત  રુ.૪,૩૮,૧૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- પો.કો. પંકજભાઇ મનહર પટેલ બ.નં.૧૪૦૪ નોકરી CPI કચેરી નવસારી

 આરોપી :- (૧) સૈયદ જાવેદ હુસેન ઉર્ફ મુન્‍નો સૈયદ અલી સૈયદ રહે-વડોદરા (ર) શેખ મઝહર મોહમદ હનીફ શેખ રહે- વડોદરા ફતેપુરા મેઇન રોડ વિનય વિધાલય સ્‍કુલની બાજુમાં ભીખુભાઇ ધાંચીના મકાનમાં

 તપાસ કરનાર અધિ. :-શ્રી ડી.એસ.સોની સીનીયર પોસઇ નવસારી રૂરલ પો.સ્‍ટે.