પોલીસ અધિક્ષક, નવસારી |
http://www.spnavsari.gujarat.gov.in |
સાફલ્યગાથા |
7/12/2025 8:39:22 AM |
|
સાફલ્યા ગાથા તા. ૦૮-૦૯-૨૦૧૪ થી ૧૪-૦૯-૨૦૧૪
મુદા નંબર (૧)
જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
· વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪ના આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
· ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્ટ્રી પણ કરવામાં આવે છે.
· અત્રેના જીલ્લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.
· પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્તારમાં તાલીમ બધ્ધ્ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
|
મુદા નંબર (૨)
· શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
· શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.
· મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્ત્રી અત્યાચાર અને માનવ વેપાર અંગેના અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો, પ્રોજેકટર માફરતે પ્રેઝન્ટેશન ધ્વારા સમજ આપવામાં આવે છે.
· સુરક્ષા સેતુ અંતર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે
· ગતિશીલ ગુજરાત અન્વયે શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો ડીફેન્સ તાલીમ, વૃક્ષરોપણ, રાયફલ શુટીંગ, વિગેરે કાર્યકોમ કરવામાં આવેલ છે.
· સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્લાની ૧૦ શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ કોર્ષ શરુ કરવામાં આવેલ છે. જેમા ઇનડોર આઉટડોર કલાસ લેવામાં આવે છે. તેમજ કેમ્પનો આયોજન કરવામાં આવે છે.
|
મુદા નંબર (૩)
· ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
· શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.
· પોલીસના માણસો અને પબલીક વચ્ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.
· ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.
· વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.
|
મુદા નંબર (૪)
· ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
· નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
· વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
· ક્રાઇમ ઇન્સ્વેસ્ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.
· દરિયાઇ સુરક્ષા માટે ધોલાઇ બંદર ખાતે તમામ માછીમારોને ભેગા કરી અવેરનશ કાર્યક્રમ રાખવામાં આવેલ.
|
મુદા નંબર (૫)
· અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..
· સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે.
· મહિલા સશકિતકરણ કાર્યક્રમના ભાગરુપે પોલીસ સ્ટેશન વાઇઝ નારીને સશકત બનાવા , અત્મવિસ્વાસ, સ્વનિર્ભર, માનસીક શારિરીક રીતે તંદુરસ્ત બનાવવા માટે નારી સશકિતકરણ અલગ અલગ ડીફેન્સના કાર્યક્રમો કરવામાં આવે છે.
|
દેશી દારૂ માટે ૧૫૦૦૦/- તથા વિદેશી દારૂ માટે ૨૫૦૦૦/- થી ઉ૫૨ના પ્રોહી-જુગા૨ના ર૫,૦૦૦/- કે તેથી વધુના કેસોની વિગત નવસારી જીલ્લો
|
નવસારી જીલ્લો
|
અ નં
|
પો સ્ટે તથા ગુ ર નંબર
|
બનાવનુ સ્થળ
|
બનાવની તારીખ
|
ગુનો દાખલ તારીખ
|
બનાવની ટુંક વિગત
|
ફરીયાદી તથા તહોમતદારના નામ સરનામા તથા તપાસ કરનાર અધિP
|
૧
|
ગણદેવી પો.સ્ટે. III ગુ.ર.નં-૬૧૮/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫-એ.ઇ. ૧૧૬(૨),૮૧ મુજબ
|
મોજે- અમલસાડ ગાંધીફળીયું ત્હો.ના ધરમાંથી તા.ગણદેવી જી.નવસારી
|
૧૦/૯/ર૦૧૪ ક.૧૮/૪૫
|
૧૦/૯/ર૦૧૪ ક.ર૧/૩૦
|
એવી રીતે છે કે, ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના ત્હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાના ધરમાં રસોડા તથા સંડાસ બાથરૂમમાં પાસ પરમીટ વગર પરપ્રાંત બનાવટની ઇગલીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૩૯૬ જેની કિમંત રુ.ર૮,૮૦૦/- ની રાખી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
|
ફરીયાદી :- પો.કો.સુનીલસિંહ દેવીસિંહ નોકરી LCB નવસારી
|
આરોપી :- (૧) સવિતાબેન WD/O મુકેશ લલ્લુ નાયકા રહે-અમલસાડ ગાંધી ફળયું તા.ગણદેવી (ર) વોન્ટેડ -કલ્પેશભાઇ રમેશભાઇ પટેલ રહે-રહેજ તા.ગણદેવી જી.નવસારી
|
તપાસ કરનાર અધિ.:-શ્રી.બી.પી.રજયા પોસઇ ગણદેવી પો.સ્ટે.
|
૧
|
નવસારી ટાઉન પો.સ્ટે. થર્ડ III ગુ.ર.નં-૭૪૦/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫-એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ
|
મોજે- નવસારી ટેકનિકલ સ્કુલની સામે રોડ ઉપર તા.જી.નવસારી
|
૭/૯/ર૦૧૪ ક.ર૩/૫૦
|
૮/૯/ર૦૧૪ક.૦૦/૩૫
|
એવી રીતે છે કે, ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના વોન્ટેડ ત્હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાની ઓટો રીક્ષા નંબર GJ-5-TT-7293 માં પાસ પરમીટ વગર પરપ્રાન્ત બનાવટી ઇગ્લીશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ ૭ર૦ જેની કિમંત ૩૬,૦૦૦/- તથા રીક્ષાની કિમંત રુ.ર૪,૦૦૦/- તથા એક ટાયર મળી કુલ્લે રુ.૬૧,૦૦૦/- નો મુદામાલ પોલીસની રોડ ઉપર નાકાબંધી જોઇ મુકી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
|
ફરીયાદી :- હે.કો. નિસાર મલેક બ.નં. ૧૧૪૭ નોકરી નવસારી ટાઉન પો.સ્ટે.
|
આરોપી :- વોન્ટેડ (૧) ઓટો રીક્ષા નંબર GJ-5-TT-7293 નો ચાલક જેના નામઠામની ખબર નથી તથા બીજા એક વોન્ટે ત્હો. જેના નામઠામની ખબર નથી.
|
તપાસ કરનાર અધિ. :- શ્રી વી.કે.ગઢવી પોસઇ નવસારી ટાઉન પો.સ્ટે.
|
|