પોલીસ અધિક્ષક, નવસારી
http://www.spnavsari.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:26:12 PM

સાફલ્યા ગાથા  તા. ૧૬-૦૨-૨૦૧૫ થી ૨૨-૦૨-૨૦૧૫

૧) સાફ્લ્ય ગાથા (ફોટાઓ સાથે)

૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત

 

મુદા નંબર ()

  1. જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.

·     વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪ના આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્‍યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો  સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·     ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php   ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્‍ટ્રી પણ કરવામાં આવે છે.

·     અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·     પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ્‍ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.

  • ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ.  ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસ તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.
  • નવસારી જીલ્લા પોલીસ ધ્વારા બાળ સુરક્ષામાં શિક્ષકોની ભુમિકા અંગે જીલ્લાના હાઇસ્કુલ લેવલના તમામ આચાર્યો તેમજ શિક્ષણ અધિકારીશ્રી સાથે જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ટુકિ ફિલ્મ નિદર્શન તેમજ સિબીરનુંઆયોજન કરવામાં આવ્યુ

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

·     પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?

·     નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે. 

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

  • નવસારી જીલ્લા પોલીસ ધ્વારા બાળ સુરક્ષામાં શિક્ષકોની ભુમિકા અંગે જીલ્લાના હાઇસ્કુલ લેવલના તમામ આચાર્યો તેમજ શિક્ષણ અધિકારીશ્રી સાથે જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ટુકિ ફિલ્મ નિદર્શન તેમજ સિબીરનુંઆયોજન કરવામાં આવ્યુ

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્‍પ, સેમિનારનુ આયોજન કરવામાં આવે છે.