હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યા ગાથા  તા. ૨૬-૦૫-૨૦૧૪ થી ૦૧-૦૬-૨૦૧૪

મુદા નંબર ()

·     જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

·      વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪ના આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્‍યક્તિઓ શોધવા અંગે તા.૨૪/૫/૧૪ થી તા.૨૫/૫/૧૪ મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·      ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્‍ટ્રી પણ કરવામાં આવે છે.

·         અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·      સુરક્ષા સેતુ અને કુટુંબ સહાયતા કેન્‍દ્ર, ઔધોગિક સુરક્ષા કેન્‍દ્ર,ની શરુઆત કરવામાં આવેલ છે. જેમા એક કાઉન્‍સલેર, પોલીસ, વાહન સાથે રાઉન્‍ડ ધી કલોક કાર્યરત  હોય છે. તેઓ ધ્‍વારા વિવિધ પ્રકારની કાઉન્‍સલીંગ કરવામાં આવે છે.

·         પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ્‍ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.



મુદા નંબર ()

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·      મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગેના અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો, પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા સુરક્ષા સેતુ અંતર્ગત કુટુંબ સહાયતાના કાઉન્‍સલેર ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·      સુરક્ષા સેતુ અને કુટુંબ સહાયતા કેન્‍દ્રના કાઉન્‍સલેર ધ્‍વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

·      શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્‍સ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.

·         ટાટા સ્‍કુલ પર વિન્‍ટર રમોત્‍સવનુ આયોજન કરવામાં આવેલ તેમા વોલીબોલ, રસાખેંચ, દોડ, વિગેરે. 

 

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     ટ્રાફીક સપ્‍તાહ અનુસંધાને શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

·       પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·       ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     નેશનલ હાઇવે નંબર ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

·         દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે. 

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને સમર કેમ્‍પ કિલાદ, પદમ ડૂગરી

·     સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકો તેમજ સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટોની રચના કરીક સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટને પોલીસ ડ્રેસ, એસ.પી.સી. લોગો સાથે ડ્રીલ ઇન્‍સ્‍ટ્રકટર ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ છે.

 

 


 

 

દેશી દારૂ માટે ૧૫૦૦૦/- તથા વિદેશી દારૂ માટે ૨૫૦૦૦/- થી ઉ૫૨ના પ્રોહી-જુગા૨ના ર૫,૦૦૦/- કે તેથી વધુના કેસોની વિગત નવસારી જીલ્લો

નવસારી જીલ્‍લો

અ નં

 પો સ્‍ટે તથા ગુ ર નંબર

બનાવનુ સ્‍થળ

બનાવની તારીખ

ગુનો દાખલ તારીખ

બનાવની ટુંક વિગત

ફરીયાદી તથા તહોમતદારના નામ સરનામા તથા તપાસ કરનાર અધિP

 

જલાલપોર પો.સ્‍ટે.        III-ગુ.ર.નં.૮૦૫/ર૦૧૪   પ્રોહી એક્ટ કલમ-૬૬(૧)B, ૬૫AE, ૧૧૬(૨) મુજબ

મોજે- બોરસી માંછીવાડ ગામે દિવાદાંડી પાસે તા.જલાલપોર જી.નવસારી

ર૬/૫/૧૪ ક.૮/૩૦ 

ર૬/૫/૧૪ ક.૧૧/૩૫

એવી રીતે છે કે, ઉપર બતાવેલ તા.ટા. તથા જગ્યાએ આ કામના વોન્‍ટેડ ત્‍મજકુરે પોતાના કબજામાં વગર પાસ પરમીટે વિદેશી દારૂની  નાની મોટી બાટલીઓ  નંગ ૬૪૩ કિમંત રુ.૫૭,૧૫૦/- નો મુદામાલ વગર પાસ પરમીટે રાખી પોલીસની રેઇડ જોઇ નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- પો.કો. જીતેન્‍દ્રસિંહ નટવરસિંહ નોકરી જલાલપોર પો.સ્‍ટે.

 

 આરોપી :- વોન્‍ટેડ -ભાવેશ લલ્‍લુ ટંડેલ રહે-બોરસી માંછીવાડ ગામે દિવા-દાંડી પાસે તા.જલાલપોર જી.નવસારી

 

 તપાસ કરનાર અધિ. :- હે.કો.રમેશ સુખાભાઇ નોકરી જલાલપોર પો.સ્‍ટે.

 

 

અ નં

 પો સ્‍ટે તથા ગુ ર

નંબર

બનાવનુ સ્‍થળ

બનાવની તારીખ

ગુનો દાખલ તારીખ

બનાવની ટુંક વિગત

ફરીયાદી તથા તહોમતદારના નામ સરનામા તથા તપાસ કરનાર અધિP

વાંસદા પો.સ્‍ટે.             III-ગુ.ર.નં.૨૦૯/ર૦૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)B,૬૫AE,

૧૧૬(ખ), ૮૧ મુજબ

મોજે- રૂપવેલ ગામે મુહવડી ફળીયા, રૂપવેલ, સરકારી આવાસ નં.૪૦૩,તા.વાંસદા, જી.નવસારી 

ર૭/૫/૧૪ ક.ર૦/૩૦ 

ર૭/૫/૧૪ ક.રર/૩૦

એવી રીતે છે કે, ઉપર બતાવેલ તા.ટા. તથા જગ્યાએ આ કામના વોન્‍ટેડ ત્‍હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી પોતાના કબજામાં વગર પાસ પરમીટે વિવિધ બ્રાન્‍ડની ઇગ્‍લીશ દારૂ તથા બીયરની બાટલી નંગ-૨૬૩૮ કિં.રૂ.૧,૮૧,૨૨૫/- નો મુદામાલ વગર પાસ પરમીટે રાખી પોલીસની રેઇડ જોઇ નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- ASI લક્ષ્‍મણસિંહ અંદરસિંહ બ.નં.૧૦૮૬ આર.આર.સેલ સુરત વિભાગ સુરત

 આરોપી :- વોન્‍ટેડ (૧) રાજુભાઇ મોહનભાઇ પટેલ રહે.મહુડી ફળીયા, રૂપવેલ, તા.વાંસદા (૨) સોમાભાઇ બહાદુરભાઇ રહે.મહુડી ફળીયા, રૂપવેલ, સરકારી આવાસ નં.૪૦૩,તા.વાંસદા, જી.નવસારી

 તપાસ કરનાર અધિ. :-શ્રી. એસ.એમ. વસાવા પો.સ.ઇ. વાસદા પો.‍સ્‍ટે.

 


 

અ નં

 પો સ્‍ટે તથા ગુ ર

નંબર

બનાવનુ સ્‍થળ

બનાવની તારીખ

ગુનો દાખલ તારીખ

બનાવની ટુંક વિગત

ફરીયાદી તથા તહોમતદારના નામ સરનામા તથા તપાસ કરનાર અધિP

વાંસદા પો.સ્‍ટે.             III-ગુ.ર.નં.૨૦૯/ર૦૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)B,૬૫AE,

૧૧૬(ખ), ૮૧ મુજબ

મોજે- રૂપવેલ ગામે મુહવડી ફળીયા, રૂપવેલ, સરકારી આવાસ નં.૪૦૩,તા.વાંસદા, જી.નવસારી 

ર૭/૫/૧૪ ક.ર૦/૩૦ 

ર૭/૫/૧૪ ક.રર/૩૦

એવી રીતે છે કે, ઉપર બતાવેલ તા.ટા. તથા જગ્યાએ આ કામના વોન્‍ટેડ ત્‍હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી પોતાના કબજામાં વગર પાસ પરમીટે વિવિધ બ્રાન્‍ડની ઇગ્‍લીશ દારૂ તથા બીયરની બાટલી નંગ-૨૬૩૮ કિં.રૂ.૧,૮૧,૨૨૫/- નો મુદામાલ વગર પાસ પરમીટે રાખી પોલીસની રેઇડ જોઇ નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- ASI લક્ષ્‍મણસિંહ અંદરસિંહ બ.નં.૧૦૮૬ આર.આર.સેલ સુરત વિભાગ સુરત

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 02-06-2014