હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યા ગાથા  તા. ૨૭-૦૧-૨૦૧૪ થી ૦૨-૦૨-૨૦૧૪

મુદા નંબર ()

·     જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

·      ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·      ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.

·         અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·      અત્રેના જીલ્‍લામાં કુટુંબ સહાયતા કેન્‍દ્ર, ઔધોગિક સુરક્ષા કેન્‍દ્ર, સુરક્ષા સેતુ સોસાયટીની શરુઆત કરવામાં આવેલ છે. જેમા એક કાઉન્‍સલેર, પોલીસ, વાહન સાથે રાઉન્‍ડ ધી કલોક કાર્યરત  હોય છે. તેઓ ધ્‍વારા વિવિધ પ્રકારની કાઉન્‍સલીંગ કરવામાં આવે છે.

·         પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં શરુ કરવામાં આવેલ છે. જે ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.મુદા નંબર ()

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·      શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·      મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગે અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો સાથે પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા કુટુંબ સહાયતા કેન્‍દ્રના કાઉન્‍સલેર ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·      કુટુંબ સહાયતા કેન્‍દ્રના કાઉન્‍સલેર ધ્‍વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

·      શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્‍સ સારુ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.

 

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     ટ્રાફીક સપ્‍તાહ અનુસંધાને શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાાં આવેલ છે.

·         પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·         ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     નેશનલ હાઇવે નંબર ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

·         દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે. 

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે જનરક્ષકોની ભરતી કરી તાલીમ આપવામાં આવે છે.

·      સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકો તેમજ સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટોને ડ્રીલ ઇન્‍સ્‍ટ્રકટરો ધ્‍વારા તાલીમ આપવામાં આવે છે.

·         ર૬મી જાન્‍યુઆરી અતર્ગત પરેડ, ટ્રાફીક ટેબલો, સુરક્ષા સેતુ એસ.પી.જી. કુટુંબ સહાયતા કાર્યક્રમ

Suraksha setu society & police Kutumb Sahayata Kendra & Industrial safety centre, Navsari

Date 29th January 2014

:: One Couple::

 

One Woman married five years ago. After marriage she and her husband had live a peacefull marrage life. They have also son  who have 3 years old. She became pregnut again. But in that day her husband had started dringking liqur more and more. Now, due to this bad habit of drinking wine rude conversation has taken place in their so called happy marriage life. Husband has started to slap his wife some time. Same situation became their routine life. Harassment reached to that extent of tolerance limit for helpless lady.

                But, Lady wants to see her family together like ever before. She wants her happiness back indeed. One day lady came to ‘Police Kutumb Sahayta Kendra’. And she represents her problems.  After hearing all the problems of the ledy. KSK called her husband and closed relatives to Kutumb Sahayta Kendra. KSK has provided counseling her husband and to all relatives in well manner and convinced both to live together. And KSK has taken care by regular follow up and kept them self satisfied that they don’t have any issue towards each other. Now husband has given up his bad habit of drinking wine.

                Few days ago, lady has called KSK and informed about her new born cute baby boy. And happiness has come again in their life like ever before.

Suraksha setu society & police Kutumb Sahayata Kendra & Industrial safety centre, Navsari

 

:: One old woman::

 

One 60 years old woman came to police kutumb sahayta Kendra. Few days ago, when she came to centre she was completely depressed we relayed her and make her comfortable with us, and then we asked her about the problems.

She informed about the problems and she told that she is suffering from the mentally harassment by her daughter-in-law, she also told that she decided to commit suicide also she also mentioned that from last few days her daughter-in-law had through out her luggage out side of the room and pressurise to leave the house.

After hearing the problems of the old woman the response team went to the spot. The response team handled this situation very responsive way on the spot, and gave quick solutions about the luggage and the room. We also inform both  to come at centre on next day.

As expecting they both party came to Kendra for counseling next day, after few day’s counseling the problems was solved very nicely between them.

We went to their house for follow-up to know about their family life and also know other problems, but we know that there are no problems between them.   

After few days both are came to centre and told about that they are completely happy in their family life and there is no problem.

Suraksha setu society & police Kutumb Sahayata Kendra & Industrial safety centre, Navsari

 

:: One old man::

 

There is a one old man and his wife whose age is sixty eight years and they live with their two sons and daughter in law in one house, But they are teased physically and mentally by sons and daughter in law, so that they come out from their house and they live in others house and they demand that their son daughter in law come out from their house. So they gave application in police family help centre. This centre’s response team went their house and counseled their sons and daughter in law.  After we called both parties on centre for more counseling. On this way we councilled four-five times of both parties., and now both parties means two sons and daughter in law and their old father-mother live life peacefully in their house., and centre always communication with their family., and follow-up them regularly, last few days ago, applicant came centre and told that they all lived peacefully and they had no problem.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 03-02-2014