|
સાફલ્યા ગાથા તા. ૦૩-૦૨-૨૦૧૪ થી ૦૯-૦૨-૨૦૧૪
મુદા નંબર (૧)
· જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
· ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
· ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.
· અત્રેના જીલ્લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.
· અત્રેના જીલ્લામાં કુટુંબ સહાયતા કેન્દ્ર, ઔધોગિક સુરક્ષા કેન્દ્ર, સુરક્ષા સેતુ સોસાયટીની શરુઆત કરવામાં આવેલ છે. જેમા એક કાઉન્સલેર, પોલીસ, વાહન સાથે રાઉન્ડ ધી કલોક કાર્યરત હોય છે. તેઓ ધ્વારા વિવિધ પ્રકારની કાઉન્સલીંગ કરવામાં આવે છે.
· પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્તારમાં શરુ કરવામાં આવેલ છે. જે ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
|
મુદા નંબર (૨)
· શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
· શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.
· મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્ત્રી અત્યાચાર અને માનવ વેપાર અંગે અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો સાથે પ્રોજેકટર માફરતે પ્રેઝન્ટેશન ધ્વારા કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર ધ્વારા સમજ આપવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર ધ્વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે
· શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્સ સારુ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.
|
મુદા નંબર (૩)
· ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
· ટ્રાફીક સપ્તાહ અનુસંધાને શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાાં આવેલ છે.
· પોલીસના માણસો અને પબલીક વચ્ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.
· ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.
· વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.
|
મુદા નંબર (૪)
· ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
· નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
· વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
· ક્રાઇમ ઇન્સ્વેસ્ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.
· દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે.
|
મુદા નંબર (૫)
· અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..
· સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે જનરક્ષકોની ભરતી કરી તાલીમ આપવામાં આવે છે.
· સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકો તેમજ સ્ટુડન્ટ પોલીસ કેડેટોને ડ્રીલ ઇન્સ્ટ્રકટરો ધ્વારા તાલીમ આપવામાં આવે છે.
· ર૬મી જાન્યુઆરી અતર્ગત પરેડ, ટ્રાફીક ટેબલો, સુરક્ષા સેતુ એસ.પી.જી. કુટુંબ સહાયતા કાર્યક્રમ
|
Suraksha setu & police Industrial safety centre, Navsari
:: Company gat loss::
Suddenly workers of steel making company accept policy of “Go to slow” at Navsari and because of that, the production of company is decrease and because of that, company gat loss, then the management of company gave application at police industrial safety centre, and centre called workers and union of company and asked them about the reason, worker told that they demanded more 8000/- salary while company ready to give more 2500 salary., and then we called both parties at centre and counselled them, and they compromise with more 3500/- salary that both parties got not injustice. This compromise done by the permission of both parties.
With telephonic follow-up from the company said that workers do their work very well and company is satisfy with their works.
|
Suraksha setu society & police Kutumb Sahayata Kendra & Industrial safety centre, Navsari
:: One Applicant::
Police Kutumb sahayata Kendra has helped a widow women in getting her rights back. According to customs a married girl is given some commodities and useful daily use ve ssels and materials (as kariyavar) from her parent’s side to her new home as showing love and responsibility to the daughter. But unfortunately her husband is no more alive. And a widow woman is alone. She was willing to get her kariyavar back. So she has come to “Police kutumb sahayata Kendra” relealing her problem. And after hearing whole case police kutumb sahayata kendra has helped widow lady by calling her father and mother in low, a proper guidance and cunseling has been given to them after which they agreed to return back all the kariyavar materials back to widow lady. This was a proper guidance given to lady and her in laws by “police kutumb sahayata Kendra “because of which whole case was solved.
|
Suraksha setu society & police Kutumb Sahayata Kendra & Industrial safety centre, Navsari
:: One old man::
There is a one old man and his wife whose age is sixty eight years and they live with their two sons and daughter in law in one house, But they are teased physically and mentally by sons and daughter in law, so that they come out from their house and they live in others house and they demand that their son daughter in law come out from their house. So they gave application in police family help centre. This centre’s response team went their house and counseled their sons and daughter in law. After we called both parties on centre for more counseling. On this way we councilled four-five times of both parties., and now both parties means two sons and daughter in law and their old father-mother live life peacefully in their house., and centre always communication with their family., and follow-up them regularly, last few days ago, applicant came centre and told that they all lived peacefully and they had no problem.
|
|
|