હું શોધું છું

હોમ  |

સાફલ્યાગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યા ગાથા ‘‘ તા.૧૪-૦૪-૨૦૧૩ થી ૨૦-૦૪-૨૦૧૩

મુદા નંબર (૧) જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

  • ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે.
  • ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ   http:// trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી રોજે રોજ કરવામાં આવેલ છે.

મુદા નંબર (૨) શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

   એસ.પી.સી. યોજના હેઠળ જીલ્‍લાના ૭ પોલીસ સ્‍ટેશનમાં ૪૪-૪૪ છોકરા-છોકરીઓની તાલીમ તેમજ કેમ્‍પ- સમર કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ.

·         જીલ્‍લા ટ્રાફીક ધ્‍વારા ટ્રાફીક જનજાગૃતિ અંગેની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ પ્રોજેકટર માફરતે શાળા કોલેજ, આઇટીઆઇ તેમજ અન્‍ય જાહેર જગ્‍યાએ અવેરનેસ લાવવા સારુ ટ્રાફીકના નિયમોના પાલનની સમજ આપવામાં આવે છે.

·         મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગે અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો સાથે પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·         શાળા કોલેજની વિધાર્થીનીઓમાં સેલ્ફડીફેન્‍સ આવે તે સારુ પ્રોજેકટર માફરતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.

મુદા નંબર (૩) ટ્રાફીક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય.

·         નવસારી જીલ્‍લા ટ્રાફિક ધ્‍વારા વિવિધ શાળા કોલેજોમાં ટ્રાફીક જાગૃતિ અંગેની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ પ્રોજેકટર માફરતે ટ્રાફીક અવેરનેસ આવે તે સારુ બતાવવામાં આવે છે.

મુદા નંબર (૪) ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?  

  • નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
  • કોમ્બીંગ નાઇટ વારંવાર રાખવામાં આવે છે, અને શક પડતા ઇસમો તેમજ અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ રાખવામાં આવે છે.   

મુદા નંબર (૫) અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

  • ૧લી મે, ગુજરાત ગૌરવ દિન અંતર્ગત તા.૧૩-૦૪-૨૦૧૩ના રોજ રોટરી કલબ ધ્વારા બ્લડ ડોનેટ કેમ્પ રાખી ૭૫ જેટલી બ્લડની બોટલો ભેગી કરવામાં આવેલ .
  • ટ્રાફીક જાગૃતિ અંગેની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ પ્રોજેકટર માફરતે શાળા કોલેજ, આઇટીઆઇ તેમજ અન્‍ય જાહેર જગ્‍યાએ બતાવી ટ્રાફીકના નિયમોના પાલન ની સમજ આપવામાં આવે છે.  
  • લોક દરબાર લેવામાં આવે છે. જેમા ઘણા લોકહિતના કામોની ચર્ચા કરવામાં આવે છે.  
  • યુનિસેફ ધ્‍વારા આયોજિત જુવેનાઇલ જસ્‍ટીસ એકટ હેઠળ
  • નવસારી જીલ્‍લા પોલીસ ધ્‍વારા ઘરેલુ ઝગડા, ઘરેલુ હિંસા, બાળકો સાથેની હિંસા,  બાળક ગુમ થવું, બાળ મજુરી, બાળકોનું શોષણ, બાળકો મહિલાઓની જાતીય સતામણી, બાળ લગ્‍ન, દહેજની માંગણી, સ્‍કૂલ/ટ્યુશન કલાસમાં બાળક સાથે હિંસા, બાળકને છોડી દેવું, રોડ રોમીયો ગીરી, સીનીયર સીટીઝનના પ્રશ્નો, માલીક મજુર વચ્‍ચેની સમસ્‍યાઓ, મજુરના પ્રશ્‍નો, દારૂ-જુગારની પ્રવૃતિઓ, ચોરી, મારામારીના નાના-મોટા બનાવો તથા મજુર અને ઓધોગિક સુરક્ષાને લગતા પ્રશ્‍નોની સમસ્‍યા પોલીસ કુટંબ સાહયતા કેન્‍દ્ર તથા પોલીસ ઓધોગિક સુરક્ષા કેન્‍દ્રો પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, નવસારી ખાતે કાર્યરત કરવામાં આવ્‍યા છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 22-04-2014