હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યા ગાથા  તા. ૦૫-૦૫-૨૦૧૪ થી ૧૮-૦૫-૨૦૧૪

મુદા નંબર ()

·     જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

·      ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·      ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્‍ટ્રી પણ કરવામાં આવે છે.

·         અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·      સુરક્ષા સેતુ અને કુટુંબ સહાયતા કેન્‍દ્ર, ઔધોગિક સુરક્ષા કેન્‍દ્ર,ની શરુઆત કરવામાં આવેલ છે. જેમા એક કાઉન્‍સલેર, પોલીસ, વાહન સાથે રાઉન્‍ડ ધી કલોક કાર્યરત  હોય છે. તેઓ ધ્‍વારા વિવિધ પ્રકારની કાઉન્‍સલીંગ કરવામાં આવે છે.

·         પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ્‍ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.મુદા નંબર ()

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·      મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગેના અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો, પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા સુરક્ષા સેતુ અંતર્ગત કુટુંબ સહાયતાના કાઉન્‍સલેર ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·      સુરક્ષા સેતુ અને કુટુંબ સહાયતા કેન્‍દ્રના કાઉન્‍સલેર ધ્‍વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

·      શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્‍સ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.

·         ટાટા સ્‍કુલ પર વિન્‍ટર રમોત્‍સવનુ આયોજન કરવામાં આવેલ તેમા વોલીબોલ, રસાખેંચ, દોડ, વિગેરે. 

 

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     ટ્રાફીક સપ્‍તાહ અનુસંધાને શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

·       પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·       ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     નેશનલ હાઇવે નંબર ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

·         દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે. 

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને સમર કેમ્‍પ કિલાદ, પદમ ડૂગરી

·     સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકો તેમજ સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટોની રચના કરીક સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટને પોલીસ ડ્રેસ, એસ.પી.સી. લોગો સાથે ડ્રીલ ઇન્‍સ્‍ટ્રકટર ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ છે.

 

 


 

NAVSARI STUDENT POLICE CADET SUMMER CAMP

DAte/timming

05/05/2014

6/05/2014

7/05/2014

8/05/2014

9/05/20104

10/05/2014

11/05/2014

12/05/2014

5.30

 

 

 

 

 

 

16.00 ARRIVAL AT THE BASE CAMP

 

17.00 ALLOCATION OF THE ROOMS AND ACCOMODATION

 

18.00 FALL IN AND GENERAL INSTRUCTIONS

milk

6.00 TO 8.00

MORNING SESSION*

ANAPAN DHYAAN SIBIR

narendrabhai

(M) 9825162226

(O) 0261-2594202

MORNING SESSION*

8.00 to 9.30

breakfast

9.30 TO 11.00

Gender sensitization

 

Dr. Nimisha and group

(M)9824311129

Shaisav: Falgunbhai

(M) 9825209679

VIGYAAN EK ABHIGAM- DR. RAIGAONKAR

(M)9408649287

Kishoravastha na prasno

 

Dr. gayatriben

(M) 9925328075

SAMPOSIT VIKAS ANE MANAVJIVAN- PARTHESHBHAI

(M) 9825412841

 (10.30 to 14.00)

VILLAGE ACTION PLAN

Environmen ane apne- Digant mehta

11.00 TO 13.00

Gender sensitization

Dr. Nimisha and group

(M)9824311129

Shaisav: Falgunbhai

(M) 9825209679

VIGYAAN EK ABHIGAM- DR. RAIGAONKAR

(M)9408649287

Kishoravastha na prasno

Dr. gayatriben

(M) 9925328075

SAMPOSIT VIKAS ANE MANAVJIVAN- PARTHESHBHAI

(M) 9825412841

VILLAGE ACTION PLAN

Environmen ane apne- Digant mehta

13.00 TO 15.00

LUNCH BREAK

15.00 TO 18.00

JIVAN MULYO PAR PRASHNOTTARI- MR. HASMUKH PATEL (IPS)

Shaisav: Falgunbhai

(M) 9825209679

VANCHAN SIBIR BY DHRUV BHATT

(M) 9426331058

POLICE AND ITS DUTY (2 HRS )

RAMATO- DIPAK SAILOR

(H) 0261-2760402

VILLAGE ACTION PLAN

BAL SURAKSHA UNIT (2 HRS)

18.00 TO 19.00

GAMES

Shaisav: Falgunbhai

(M) 9825209679

VANCHAN SIBIR BY DHRUV BHATT

(M) 9426331058

GAMES

RAMATO- DIPAK SAILOR

(H) 0261-2760402

VILLAGE ACTION PLAN

CLOSING CEREMONY

19.00 TO 20.00

 

dinner

20.00 TO 21.00

ROLL CALL*

·         *DETAILS GIVEN BELOW


-:જનરલ સુચનાઓ :-

(૧)    સમર કેમ્પના સ્થળે તા.૫/૫/૨૦૧૪ ના કલાક ૧૬/૦૦ રીપોર્ટીંગ. સમગ્ર વ્યવસ્થા થાણા ઇન્ચાર્જશ્રીઓએ કરવાની રહેશે. સમર કેમ્પ તા.૬/૫/૨૦૧૪ થી તા.૧૨/૫/૨૦૧૪ સુધી ચાલશે.

(૨)    સમર કેમ્પ દરમ્યાન  એસ.પી.સી.કેડેટ્સ પોતાને આપેલા યુનિફોર્મ તેમજ પી.ટી.નો યુનિફોર્મે તેમજ સ્કુલ યુનિફોર્મે અને  પ્રાયવેટ કપડા (જરૂરીયાત મુજબ ) તેમજ  સાત દિવસ માટે જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે ટુથ પેસ્ટ, ટુથ બ્રસ, નાહ્વા ,ધોવાનો સાબુ, ટાવેલ, ઓઢવા માટે ચાદર, થાળી, વાટકી, ચમચી, પાણી પીવા માટે ગ્લાસ, ટોર્ચ વિગેરે સાથે લઇને આવે તે રીતે સુચના કરવી.

કેડેટ્સે મોર્નિંગ તથા ઇવનીંગ સેસન્સ દરમ્યાન પી.ટી.ડ્રેસ તેમજ ઇન્ડોર ક્લાસીસ દરમ્યાન સ્કુલ યુનિફોર્મ અને આઉટડોર સેસન્સ દરમ્યાન એસ.પી.સી યુનિફોર્મ પહેરવાનો રહેશે.

(૩)    જમવાની વ્યવસ્થા પોલીસ વિભાગ તરફથી કરવાની હોય તે માટે જરૂરી કાર્યવાહી જીલ્લા નોડલ અધિકારી કરશે.

(૪)    સમગ્ર કેમ્પના સુચારુ આયોજન માટે જીલ્લા દીઠ નીચે મુજબના અધિકારીઓની નિમણુંક કરવી.

(I) સમગ્ર કેમ્પનુ સંચાલન- જીલ્લા સુપરવાઇઝરી અધિકારીશ્રી

(II) કેમ્પના લાયઝન ઓફીસર- જીલ્લા નોડલ અધિકારીશ્રી

(III) ડે ઓફીસર- પો.સ.ઇ.કક્ષાના

(૫)     તા.૬/૫/૨૦૧૪ થી તા.૧૨/૫/૨૦૧૪  સમય દરમ્યાન રાખવામાં આવેલ કેમ્પમાં નીચે મુજબ પત્રકમાં  જણાવેલ  મુજબની ફુડ  વ્યવસ્થા કરવી.

તા.૫/૫/૨૦૧૪

સોમવાર

ડીનર

તા.૬/૫/૨૦૧૪

મંગળવાર

સમય

વિગત

તા.૧૦/૫/૨૦૧૪

શનિવાર

સમય

વિગત

૫/૩૦

દુધ/ખાખરા

૫/૩૦

દુધ/ખાખરા

૮/૩૦

બટેટા પૌવા

૮/૩૦

શેવ/ખમણી

૧૩/૩૦

દાળ,ભાત,રોટલી,શાક

૧૩/૩૦

દાળ,ભાત,રોટલી,શાક

૧૬/૦૦

કેળા/ફ્રુટ

૧૬/૦૦

ચા,બિસ્કીટ 

૨૦/૦૦

કઢી,ખીચડી,રોટલી,શાક

૨૦/૦૦

કઢી,ખીચડી,રોટલી,શાક

તા.૭/૫/૨૦૧૪

બુધવાર

સમય

વિગત

તા.૧૧/૫/૨૦૧૪

રવિવાર

સમય

વિગત

૫/૩૦

દુધ/ખાખરા

૫/૩૦

દુધ/ખાખરા

૮/૩૦

મગ,ચણા

૮/૩૦

મગ,ચણા

૧૩/૩૦

દાળ,ભાત,રોટલી,શાક

૧૩/૩૦

દાળ,ભાત,રોટલી,શાક

૧૬/૦૦

કેરી

૧૬/૦૦

કેળા

૨૦/૦૦

કઢી,ખીચડી,રોટલી,શાક

૨૦/૦૦

કઢી,ખીચડી,રોટલી,શાક

તા.૮/૫/૨૦૧૪

ગુરુવાર

સમય

વિગત

તા.૧૨/૫/૨૦૧૪

સોમવાર

 

બડાખાના

સમય

વિગત

૫/૩૦

દુધ/ખાખરા

૫/૩૦

દુધ/ખાખરા

૮/૩૦

ઉપમાં

૮/૩૦

બટેટા /પૈવા 

૧૩/૩૦

દાળ,ભાત,રોટલી,શાક

૧૩/૩૦

દાળ,ભાત,રોટલી,શાક

૧૬/૦૦

લીબું શરબત 

૧૬/૦૦

લીબું શરબત 

૨૦/૦૦

કઢી,ખીચડી,રોટલી,શાક

૨૦/૦૦

કઢી,ખીચડી,રોટલી,શાક

તા.૯/૫/૨૦૧૪

શુક્રવાર

સમય

વીગત

-શાક અને કઠોળ રોજે રોજ અલગ અલગ બનાવવું.

-ફ્રુટની ક્વાલિટી બાબતે ધ્યાન રાખવું.

- માર્કેટમાં ઉપલબ્ધતાના આધારે ફુટની પસંદગી કરી શકાય

- કેડેટ્સને સમયસર ફુડ મળી જાય તે રીતે વ્યવસ્થા કરવી. 

૫/૩૦

દુધ/ખાખરા

૮/૩૦

પરોઠા

૧૩/૩૦

દાળ,ભાત,રોટલી,શાક

૧૬/૦૦

દ્રાક્ષ  

૨૦/૦૦

કઢી,ખીચડી,રોટલી,શાક

 

(૬)  સમગ્ર કેમ્પ દરમ્યાન મહત્વપૂર્ણ ઇવેન્ટની  વિડીયો ગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરાવવી.તેમજ તેની સી.ડી તૈયાર કરી દરેક એસ.પી.સી કેડેટ્સને તેનું વિતરણ કરવું.

(૭) કેડેટ્સના વાલીઓને સ્કુલ દીઠ હાજર રહેલા કમ્યુનીટી પોલીસ ઓફિસર્સના ટેલિફોન નંબર આપવા જેથી વાલીઓ કેડેટ્સ સાથે સંપર્કમાં રહી શકે કેડેટ્સને મોબાઇલ ફોન લાવવાની પરવાનગી નથી.  

ડે- ઓફીસરોએ નીચે મુજબની ફરજો બજાવવાની રહેશે.

(૧)   કેમ્પમાં આવેલ તમામ એસ.પી.સી.કેડેટનાઓની સલામતિ તથા કેમ્પસનું શીસ્ત જળવાય તે જોવું.

(૨)    કેમ્પસમાં આવેલ કેડેટની હાજરી(રોલકોલ) લઇ ચકાસવી.કેડેટસની હાજરી સવારમાં ક્લાસ શરૂ થાય

       તે પહેલા તેમજ સાંજે અને જ્યારે આઉટડોર જવાનું થાય ત્યારે જતા પહેલા અને આવ્યા પછી લેવાની

       રહેશે.

(૩)    કેમ્પમાંઆવેલ તમામ એસ.પી.સી. કેડેટના શારિરીક સ્વાસ્થયને લગતી ફરીયાદો અંગે તુર્તજ કાર્યવાહી કરવી.સ્થાનિક CHC/PHCના મેડીકલ ઓફીસર તથા અત્રેથી કરેલ કેમ્પની આંતરીક મેડીકલ વ્યવસ્થા મુજબ કાર્યવાહી કરવી.

(૪)    કેમ્પમાં કેડેટ્સની સુવિધાઓ અંગેતકેદારી રાખવી તથા તે અંગે કોઇ ફરિયાદ હોય નિરાકરણ કરવું.

(૫)    કેમ્પમાં આપતા નાસ્તા/ભોજનની પૂર્વ ચકાસણી કરી તે સ્વાસ્થયપ્રદ  છે કે કેમ ? તેની અગોતરી ખાત્રી કરવાની રહેશે.તથા રહેઠાણના સ્થળે તથા ક્લાસરૂમના સ્થળે પીવાના પાણીની સુવિધાનું સંચાલન કરવું.

(૬)    સમર કેમ્પના ટાઇમ ટેબલ પ્રમાણે નિયમિત કેમ્પની કાર્યવાહી સુચારુ રીતે થાય તે જોવું. 

(૭)    બહારથી આવનાર વક્તાઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા સમયસર  જળવાય તે જોવું.

(૮)    કેમ્પના સ્થળને અનૂરૂપ તેમજ કેડેટ્સના આવાસ સ્થાનને અનૂરૂપ કેડેટ્સ માંથી સંત્રીઓ નિમવાના રહેશે જેમને નીચે કેડેટ્સએ કરવાની કામગીરીના વિભાગમાં સુચવ્યા મુજબની કામગીરી કરવાની રહેશે.

(૯)    કેડેટ્સની સંખ્યાને આધિન કેડેટ્સ માંથી એકની પસંદગી ડે ઓફીસર તરીકે કરવાની રહેશે જે નીચે દર્શાવ્યા મુજબ કામગીરી કરશે.

(૫)    કેમ્પના સ્થળ પર માઇક, પ્રેઝનટેશન માટે પ્રોજેક્ટર તેમજ વ્યાખ્યાતાને જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવાની રહેશે  જે  માટે લાયઝન અધિકારીએ વ્યાખ્યાતાઓ સાથે  સંપર્કમાં રહી જરૂરી કાર્યવાહી કરવી.

(૬)    વ્યાખ્યાતાઓને લાવવા લઇ જવા તેમજ તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપવી તેમજ સમય મર્યાદામાં વ્યાખ્યાતા સ્થળે પહોંચી શકે તે મુજબ લાયઝન અધિકારીએ આયોજન કરશે તેમજ તેઓના  ટેલીફોનિક સંપર્કમાં રહેશે.

(૭)    આનાપાન ધ્યાન શીબીર બંધ હોલમાં થવાનો હોય તે મુજબ હોલની વ્યવસ્થા કરવી.

(૮)    વિલેજ એક્શન પ્લાનમાં આજુ બાજુના ગામડાઓમાં વિઝીટ કરવાની હોય તે મુજબ ગામડાઓની પસંદગી કરવી અને કેડેટ્સને ત્યાં લાવવા લઇ જવાની વ્યવસ્થા ગોઠવવી.

(૯)    વ્યાખ્યાતાઓને લેક્ચર દીઠ આપવાનું ભથ્થુ માનનિય પોલીસ અધિક્ષકશ્રી નક્કિ કરે તે મુજબ આપવાની  વ્યવસ્થા કરવી.

(૧૦)   સમર કેમ્‍પમાં બાળકો સાથે દરેક શાળાના કોમ્‍યુનિટી પોલીસ ઓફીસર(શિક્ષકો) તથા ડ્રીલ ઇન્‍સટ્રકટરોએ ઉક્ત સમયગાળામાં કેમ્‍પના સ્‍થળે વિદ્યાર્થીઓ સાથે હાજર રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.

(૧૧)   સમર કેમ્‍પમાં વિદ્યાર્થીઓને લાવવા તથા કેમ્‍પ પુરો થયેથી લઇ જવા માટે તમામ થાણા ઇન્‍ચાર્જશ્રીએ એક-એક બસ ભાડે લેવાની અગોતરુ આયોજન કરવું.

(૧૨)   કેમ્‍પના સ્‍થળે તમામ એસ.પી.સી.કેડેટ,કોમ્‍યુનિટી પોલીસ ઓફીસરો તથા ડ્રીલ ઇન્‍સટ્રકટરો માટે રહેવા તથા જમવા સહિતની તમામ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે.

(૧૩)   જે સ્‍કુલમાં કોમ્‍યુનિટી પોલીસ ઓફીસર તરીકે પુરુષ શિક્ષકો હોય ત્‍યાં તેમના ઉપરાંત એક મહિલા શિક્ષિકા અવશ્‍ય મોકલવાની રહેશે જે અંગે શાળાના આચાર્યશ્રીએ વ્‍યવસ્‍થા કરવી.

(૧૪)   લાયઝન અધિકારી, ડે ઓફીસર તેમજ જીલ્લા નોડલ અધિકારી ત્રણે સમગ્ર કેમ્પના મુલ્યાકન બાદ બેસ્ટ કેડેટની પસંદગી કરશે અને તેમને ઇનામ આપવાની જોગવાઇ કરવી.

(૧૫)   જીલ્લમાં રહેલ સોર્સ અને જરૂરીયાત મુજબ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

 

(૧૬)   રોલકોલમાં નીચે મુજબની કાર્યવાહી કરવી.

 

DATE/ACTIVITY

REPORTING AND ATTENDANCE

THEME OF THE ROLL CALL (45 minutes)

NATIONAL ANTHEM (5 minutes)

05/05/2014

10 MIN

સાંસ્ક્રુતિક પ્રોગ્રામો*

5 minutes

06/05/2014

10 MIN

લીલા નાટક

5 minutes

07/05/2014

10 MIN

કલ્ચરર પ્રોગ્રામો

5 minutes

08/05/2014

10 MIN

કલ્ચરર પ્રોગ્રામો

5 minutes

09/05/2014

10 MIN

કલ્ચરર પ્રોગ્રામો

5 minutes

10/05/2014

10 MIN

કલ્ચરર પ્રોગ્રામો

5 minutes

11/05/2014

10 MIN

કલ્ચરર પ્રોગ્રામો

5         minutes

*સાંસ્ક્રુતિક પ્રોગ્રામો જેમાં નીચે દર્શાવેલ વિષયો પર નાટક રજુ કરી શકાય તેમજ અન્ય માહિતી દર્શક ઉપરાંત મનોરંજક કાર્યક્રમો રજુ કરી શકાય.

(૧૭)   સવારના સેશનમાં નીચે મુજબની કાર્યવાહી કરવી.

DATE/ACTIVITY

REPORTING AND ATTENDANCE

PRAYER

 

NEWS PAPER ANALYSIS

TODAY THEME

45 MIN

06/05/2014

10 MIN

10 MIN

30 MIN

હું નેતા હોઉં તો

07/05/2014

10 MIN

10 MIN

30 MIN

શીધ્ર  વકૃત્વ સ્પર્ધા

08/05/2014

10 MIN

10 MIN

30 MIN

વકૃત્વ સ્પર્ધા

09/05/2014

10 MIN

10 MIN

30 MIN

 રમતો

10/05/2014

10 MIN

10 MIN

30 MIN

હું શુ કરી શકું- કાયદો વ્યવસ્થા જાળવવા, અંધ શ્રધ્ધા રોકવા,દારૂ બંધી માટે.

11/05/2014

10 MIN

10 MIN

30 MIN

ક્વિઝ કોમ્પીટેશન

12/05/2014

10 MIN

10 MIN

30 MIN

કાયદા વિશેનો મારો ખ્યાલ

 

વક્રુત્વ સ્પર્ધાના વિષયો

સેવ ફોરેસ્ટ, વ્યસન મુક્તિ, સ્ત્રી સશક્તિ કરણ, પર્યાવરણ, ટ્રાફિક જાગૃતિ, કાયદાનો ફાયદો,આજનું શિક્ષણ, મીડીયા આશીર્વાદ કે શ્રાપ, અંધશ્રધ્ધા, ઇન્ટનેટનું જગત, સોશીયલ મીડીયા, ભ્રષ્ટાચાર,કોમવાદ,પાણી અને ઉર્જા બચાવો,આજ્નું રાજકારણ,વૈજ્ઞાનિક અભિગમ,જેન્ડર સેન્સીટાઇઝેશન,જીવન મુલ્યો વિગેરે

આ ઉપરાંત શીઘ્રવક્રુત્વ સ્પર્ધા માટે  નીચે મુજબના વિષયો લઇ શકાય.

હું નેતા હોઉં તો, હું આચાર્ય હોઉં તો, હું પત્રકાર હોઉં તો, હું વડાપ્રધાન હોઉં તો, હું મુખ્યમંત્રી હોઉં તો, હું શિક્ષક હોઉં તો, હું અભિનેતા હોઉં તો, હું ડોક્ટર હોઉં તો, હું વકીલ હોઉં તો, હું ગ્રુહિણી હોઉં તો, હું પિતા હોઉં તો,હું માતા હોઉં તો, હું સામાજીક કાર્યકર હોઉં તો.

 નોંધ:-

·         લીલા નાટક, કેડેટ્સને અલગ અલગ પાત્રો આપવા અને એ પાત્રો કેડેટ્સ ભજવશે જેમકે પોલીસ ઇન્સપેક્ટર, સરપંચ, દારૂડીયો, વકીલ, શિક્ષક, ગ્રામજન વિગેરે.

·         શીધ્ર  વકૃત્વ સ્પર્ધા અહી કેડેટ્સને કાપલીઓમાં લખેલ અલગ અલગ ટોપીક વાળી કાપલી માથી એક કાપલી લઇને જે વિષય તાત્કાલિક મળે તે વિષય પર વકૃત્વ રજુ કરશે.(તે બાબતના ટોપીક જેવા કે દેશનો વિકાસ, કાયદો અને વ્યવસ્થા બાબતે મારી ભુમિકા, ટ્રાફિક વ્યવસ્થાપનમાં મારી ભુમિકા, મારી સમાજ માટેની ફરજો, મારી દેશ માટેની ફરજો, )

·         વકૃત્વ સ્પર્ધા, દેશના વિકાસ માટે કોંણ ફાળો આપી શકે મહિલા કે પુરૂષ , જીવનમાં રમતનું મહત્વ, જીવનમાં ખોરાકનું મહત્વ,સંપૂર્ણ આહાર,પર્યાવરણ રક્ષણ વિગેરે.

·         સુપરવાઇઝરી અધિકારીશ્રી સુનિશ્ચિત કરશે કે દરેકે કરેક કેડેટ્સ વક્રુત્વ સ્પર્ધા તેમજ અન્ય પ્રવ્રુત્તિઓમાં ભાગ લે.

·         કમ્યુનીટી પોલીસ ઓફિસરો પ્રવ્રુત્તિ કરાવશે શરૂઆતથી કેડેટ્સના સ્કોડ બનાવી દેવા અને તે સ્કોડ ઉપર એક કમ્યુનીટી પોલીસ ઓફિસરને રાખવા.એક સ્કોડની સંખ્યા જિલ્લામાં રહેલ કેડેટ્સ અને હાજર કમ્યુનીટી પોલીસ ઓફિસરના આધારે નક્કી કરવી.સ્કોડ ફોરમેશન થયા બાદ દરેક સ્કોડ દીઠ ઉપર દર્શાવેલ ટોપીક કેડેટ્સને બોલવા અથવા પરફોર્મ કરવા માટે આપવા અને તે સ્કોડના કમ્યુનીટી પોલીસ ઓફિસર દ્રારા તેનું સુપરવિઝન કરાવવું.તમામ કેડેટ્સને કેડેટ્સની સંખ્યા ના આધારે સમયની ફાળવણી કરવી જે સુપરવાઇઝરી અધિકારી નક્કી કરશે.

નોંધ:- આ ઉપરાંત વિષયની પસંદગી સુપરવાયઝરી અધિકારીશ્રી કરશે. 

(૧૮) તમામ મોર્નિગ સેસન્સ તેમજ ઇવનીંગ સેસન્સ દરમ્યાન કેડેટ્સને પ્રોત્સાહન મળે તે હેતુ જે કેડેટ્સ સારી પ્રવ્રુત્તિ કરે તેને ઇનામ સમારોહમાં ઇનામ અથવા પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી કરવી

(૧૯)   સમાપન સમારોહ નું આયોજન કેડેટ્સ દ્રારા બનાવેલ કમિટી દ્રારા કરવું તથા તેનું સુચારુ સંચાલન જીલ્લા નોડલ અધિકારીએ કરવું. સમાપન સમારોહમાં જીલ્લા કલેક્ટરશ્રી, ડી.ડી.ઓ.શ્રી તેમજ અન્ય ગણ માન્ય વ્યક્તિઓને બોલાવવા તેમજ તે અનૂરૂપ સમાપન સમારોહની તૈયારી કરવી.

-:કેડેટ્સએ કરવાની કાર્યવાહી:-

(૧) તમામ કેડેટસ માંથી એકની ડે ઓફિસર્સ તરીકે પસંદગી કરવી જેમણે નીચે  મુજબની કામગીરી કરવાની રહેશે.

·         તમામ દિવસની કામગીરીનું સંચાલન કરવું.

·         હાજર,ગેરહાજર  વગેરેનો રીપોર્ટ સંબંધિત અધિકારીને કરવો.

·         ટાઇમટેબલ પ્રમાણેનું  કામ થયેલ  છે કે  કેમ  તે ચકાસવું.

·         સંત્રી ડ્યુટીની ફાળવણી  તેમજ  તેની ચકાસણી કરવી.

·         કેમ્પની જગ્યા  અનુસાર સંત્રી ડ્યુટી આપવી.

(૨)સંત્રીઓએ કરવાની  કામગીરી ઃ-

·         કેમ્પમાં  આવતા જતા  કેડેટ્સની તેમજ અન્ય પર  વોચ  રાખવી.

·         કેમ્પનાં  સરસામાનની રખવાળી કરવી.

·         રસોડુ તેમજ  અન્ય વસ્તુઓની જાળવણી કરવી.

(૩) કેડેટ્સનો જ   ઉપયોગ વર્કીંગ માટે  કરવાનો રહેશે.

(૪) કેમ્પના સુચારુ સંચાલન હેતુ તેમજ કેડેટ્સમાં નેતૃત્વ શક્તિ વધે તે માટે કેડેટ્સ પાસેથી સમગ્ર કેમ્પનું સંચાલન કરવુ જે માટે નીચે મુજબની સમિતીઓની રચના કરવી.

-સંચાલન સમિતિ( લેક્ચર સમયસર લેવાય, લેક્ચર વિશેની પ્રાથમિક માહિતી આપવી,ઉદબોધન કરવા)

- આયોજક સમિતિ ( કેમ્પનું વ્યવસ્થાપન તેમજ લાયઝનીંગ)

-ભોજન સમિતિ( ભોજન મેનુ,સમયસર મળે તેવી વ્યવસ્થા, ભોજનની ગુણવત્તા,વિગેરે બાબતે)

- પાણી અને ઉર્જા સમિતિ( ઉર્જા અને પણીનો બચાવ થાય તે માટે કાર્ય કરવું.)

- બેઠક વ્યવસ્થા સમિતિ ( ક્લાસ રૂમમાં બેઠક વ્યવસ્થાની ગોઠવણી તથા હોલની ગોઠવણી)

-સાધન સમિતિ ( ક્લાસ રૂમના જરૂરી સાધન સામગ્રી પુરી પાડવી.)

નોંધ:- આ ઉપરાંત કેમ્પ સુપરવાઇઝરશ્રી ને જરૂર જણાય તે મુજબ સમિતિઓની રચના તેમજ કાર્યની વહેંચણી કરી શકશે.

<