હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યા ગાથા  તા. ૧૬-૦૬-૨૦૧૪ થી ૨૨-૦૬-૨૦૧૪

મુદા નંબર ()

·     જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

·      વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪ના આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્‍યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·      ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્‍ટ્રી પણ કરવામાં આવે છે.

·       અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·      પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ્‍ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.મુદા નંબર ()

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·      મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગેના અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો, પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·      સુરક્ષા સેતુ અ:તર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

·      શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્‍સ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.

·         ટાટા સ્‍કુલ પર વિન્‍ટર રમોત્‍સવનુ આયોજન કરવામાં આવેલ તેમા વોલીબોલ, રસાખેંચ, દોડ, વિગેરે. 

 

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

·     પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     નેશનલ હાઇવે નંબર ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

·      દરિયાઇ સુરક્ષા માટે ધોલાઇ બંદર ખાતે તા. ૧૩-૦૬-૨૦૧૪ના રોજ તમામ માછીમારોને ભેગા કરી અવેરનશ કાર્યક્રમ રાખવામાં આવેલ.   

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્‍પનુ આયોજન કરવામાં આવે છે.

·    સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકો તેમજ સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટોની રચના કરીક સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટને પોલીસ ડ્રેસ, એસ.પી.સી. લોગો સાથે ડ્રીલ ઇન્‍સ્‍ટ્રકટર ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ છે.

    લોક દરબારમાં સુરક્ષા સેતુ અતર્ગત જનરક્ષક સ્‍કીમની સમજ આપવામાં આવે છે. અને મહોલ્‍લા, સોસાયટી વિસ્‍તારના વધુમાં વધુ યુવાનો ભાગ લે તે રીતે સમજ કરવામાં આવે છે.

 

 

દેશી દારૂ માટે ૧૫૦૦૦/- તથા વિદેશી દારૂ માટે ૨૫૦૦૦/- થી ઉ૫૨ના પ્રોહી-જુગા૨ના ર૫,૦૦૦/- કે તેથી વધુના કેસોની વિગત નવસારી જીલ્લો

 

અ નં

 પો સ્‍ટે તથા ગુ ર નંબર

બનાવનુ સ્‍થળ

બનાવની તારીખ

ગુનો દાખલ તારીખ

બનાવની ટુંક વિગત

ફરીયાદી તથા તહોમતદારના નામ સરનામા તથા તપાસ કરનાર અધિP

 

ચીખલી પો.સ્‍ટે. III ગુ.ર.નં-૧૭૫/૧૪     પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ

મોજે- આલીપોર ગામની હદમાં શિવક્રુપા હોટલની સામે ઓવર બ્રીજના દક્ષિણ છેડે ગણદેવી પાટીયા પાસે વલસાડથી સુરત તરફ જતા  ટ્રેક ઉપર તા.ચીખલી

૧૬/૬/૧૪ ક.૧૯/૩૦ 

૧૬/૬/૧૪ ક.ર૦/૧૫

 એવી રીતે છે કે,આ કામના ત્‍હો.મજકુરોએ  એકબીજાની મદદગારીથી વોન્ટેડ આરોપી એ આઇશર ટેમ્પો નં. GJ.15.UU.0522 માં કુલ ૨૦૯ પુંઠાના બોક્ષમાં પરપ્રાન્‍ત બનાવટી ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો કુલ બાટલી નંગ ૭૭૭૩ કુલ કિ.રૂ. ,૭૦,૦૦૦/- ની ભરી લાવી પકડાયેલ આરોપીને બલીઠાથી દારૂ ભરેલ ટેમ્પો આપી બરોડા ગોલ્ડન ચોકડી જવા મોકલી આપતા આરોપી વગર પાસ પરમીટે રાખી લઇ આવતા પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- હે.કો અજબસિંહ મંગળસિંહ બ.નં. ૧૧૩૪ નોકરી એલ.સી.બી નવસારી

 

 આરોપી :- (૧) સુરેશભાઇ શંકરભાઇ હળપતી રહે. અરછારી ડેરા ફળીયા તા.ઉમરગામ જી,વલસાડ (૨)વોન્ટેડ કેતનભાઇ કોળી પટેલ રહે. ભેંસરોલ કોલેજની સામે દમણ જેનુ પુરાનામઠામ જણાયેલ નથી.

 

 તપાસ કરનાર અધિ. :-શ્રી આર.એમ. કોટવાલ પો.સ.ઇ. ચીખલી પો.સ્ટે.

 

નવસારી ટાઉન પો.સ્‍ટે. III ગુ.ર.નં-૪૧૯/૧૪     પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ

મોજે- નવસારી કાગદીવાડ ત્‍હો.ના ધરના બાજુમાં આવેલ સંડાસ પાસેથી તા.જી.નવસારી

૧૬/૬/૧૪ ક.૯/૪૫ 

૧૬/૬/૧૪ ક.૧ર/૫૫

 એવી રીતે છે કે,આ કામના ત્‍હો.મજકુરે પોતાના ધરભોગવાટના કબજામાં પાસ પરમીટ વગર પરપ્રાન્‍ત બનાવટી ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો બોટલ નંગ ૩૬૯ જેની કિમંત રુ.૩૯,૯૦૦/- નો મુદામાલ પોતાના કબજામાં રાખી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- પો.કો.દિપસિંહ પ્રતાપસિંહ બ.નં.૧ર૬૯ નોકરી નવસારી ટાઉન પો.સ્‍ટે.

 

 આરોપી :- ફરાહનાબેન W/O અબ્‍બાસભાઇ શેખ રહે- નવસારી કાગદીવાડ તા.જી.નવસારી

 

 તપાસ કરનાર અધિ. :-હે.કો.નરેશભાઇ નારસિંહભાઇ  નવસારી ટાઉન પો.સ્‍ટે.

 

                 

 

ગણદેવી  પો.સ્‍ટે. III ગુ.ર.નં-૪૦૬/૧૪     પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ

મોજે- મટવાડ ગામની સીમમાં  ને.હા.નં.૮ ઉપર મુંબઇ થી સુરત જતા ટ્રેક ઉપર તા.ગણદેવી જી.નવસારી

૧૫/૬/૧૪ ક.૧૯/૦૦ 

૧૫/૬/૧૪ ક.ર૦/૪૫

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના આઇસર ટેમ્‍પો નં.GJ-6-PP-8866  નો ચાલક ત્‍હો.મજકુરે પોતાના કબજાના આઇસર ટેમ્‍પમાં  વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો  કુલ બોટલ નંગ ૮૩૧૬ જેની કિમંત રુ.૬,૪૫,૬૦૦/- તથા ટેમ્‍પાની કિમંત રુ.૮,૦૦,૦૦૦/- તથા એક તાલપત્રી જેની કિમંત રુ.૧૦૦૦/- મળી કુલ્‍લે રુ.૧૪,૪૬,૬૦૦/-નો  મુદામાલ  પોલીસને જોઇ મુકી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- ASI- જગદીશભાઇ જગમોહન ભંડારી બ.નં.૧૦૮૧ નોકરી  LCB  નવસારી

 આરોપી :- આઇસર ટેમ્‍પો નં.GJ-6-PP-8866  નો ચાલક જેના નામઠામની ખબર નથી.

 તપાસ કરનાર અધિ. :-શ્રી જી.કે.ભરવાડા પોસઇ  LCB  નવસારી

 

ગણદેવી  પો.સ્‍ટે. III ગુ.ર.નં-૪૧ર/૧૪     પ્રોહી એકટ કલમ ૭૦(ક),૮૧ મુજબ

મોજે -ગણદેવા હઠવાડા ફળીયા પુર્વે કી.મી ૧૨ ખારેલ આઉટ પોષ્ટ   ગણદેવી  પો.સ્ટે તા.ગણદેવી  

૧૭/૬/૧૪ ક.૧૫/૩૦ 

૧૭/૬/૧૪ ક.૧૬/૩૦

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ  આ કામના ત્‍હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી તહો.નં(૧) પોતાના કબ્જાના મકાનમાં ગેરકાયદેસર ૪૦ પ્લાસ્ટીકની મીણીયા થેલીઓમાં ૪૦૦ બોક્ષમાં ૧૧,૨૦૦/- નંગ નવસાર પાટની કિંમત રૂ.૫૬,૦૦૦/- તથા ૨૫ નંગ અખાધ્ય દુર્ગંધ મારતા ગોળના ડબ્બાઓમાં કુલ્લે ૩૦૦ કિલો અખાધ્ય દુર્ગંધ મારતા ગોળની કિંમત રૂ.૯,૦૦૦/- મળી કુલ્લે ૬૫,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ વગર પાસ પરમીટે રાખી તહો નં.૧ પકડાઈ જઈ તથા તહો.નં(૨) નાઓ મુદ્દામાલ આપી જઈ ગુનો કર્યા વિગેરે બાબત  

 ફરીયાદી :- ASI કિશોરભાઈ બાબુભાઈ બ.નં-૯૬૨ ખારેલ આઉટ પોસ્ટ ગણદેવી  પો.સ્ટે  

 આરોપી :-  (૧) શંકરભાઈ લહેરૂભાઈ કુમાવત રહે ગણદેવા હઠવાડા ફળીયા તા.ગણદેવી જી.નવસારી
    (
૨) વોંન્ટેડ- મોહનભાઈ રહે- બુહારી જેના પુરા નામઠામની ખબર નથી.
 

 તપાસ કરનાર અધિ. :-શ્રી બી.પી. રજીયા  પો.સ.ઇ. ગણદેવી પો.સ્ટે.

 

નવસારી રૂરલ પો.સ્‍ટે. III ગુ.ર.નં-૫૪૬/૧૪     પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ

મોજે- બોરીયાચ ટોલનાકા ને.હા.નં.૮ ઉપર તા.જી.નવસારી

૧૯/૬/૧૪ ક.૧/૦૦ 

૧૯/૬/૧૪ ક.૫/૧૦

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના ત્‍હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાની ટવેરા ગાડી નંબર GJ-15-AD-6193 માં વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો ૩૬ પુઠાના બોક્ષમાં કુલ બોટલ  નંગ ૧૭ર૮ જેની કિમંત રુ.૮૬,૪૦૦/- તથા ટવેરા ગાડીની કિમંત રુ.૩,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ ૧ કિમંત રુ.૧૦૦૦/- મળી કુલ્‍લે રુ.૩,૮૭,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- ASI- જગદીશભાઇ જગમોહન ભંડારી બ.નં.૧૦૮૧ નોકરી  LCB  નવસારી

 આરોપી :- (૧) જગદીશ મહેન્‍દ્ર અગ્રવાલ મુળ રહે-રીવા  MP  હાલ રહે-દમણ દલવાડા જલારામ મંદિર પાછળ રાજુભાઇ ના મકાનમાં (ર) ફન્‍ટુસસીંગ લવકુશસીંગ રહે-સુવા બિહાર હાલ રહે- વાપી ચણોદ કોલોની વિજયભાઇના મકાનમાં (૩) મો.નં.9328666143 ના માલિક વાપરનાર (૪) મો.નં. 9662981718 ના માલિક વાપરનાર

 તપાસ કરનાર અધિ. :-શ્રી ડી.એસ.સોની સીનીયર પોસઇ નવસારી રૂરલ પો.સ્‍ટે.

 

 

નવસારી રૂરલ પો.સ્‍ટે. III ગુ.ર.નં-૫૪૭/૧૪     પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ

મોજે- બોરીયાચ ટોલનાકા ને.હા.નં.૮ ઉપર તા.જી.નવસારી

૧૯/૬/૧૪ ક.૪/૪૫ 

૧૯/૬/૧૪ ક.૬/૧૫

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના ત્‍હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાની ટ્રક RJ-04-G-1498 માં વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો  કુલ બોટલ  નંગ ૬૬૭ર જેની કિમંત રુ.૩,૩૩,૬૦૦/- તથા ટ્રકની કિમંત રુ.ર૦,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ ર કિમંત રુ.૧૫૦૦/- પ્‍લાસ્‍ટીકની થેલી એક કિમંત રુ.૧૦૦૦/- તાડપત્રી કિમંત રુ.૧૦૦૦/- મળી કુલ્‍લે  રુ.ર૩,૫૩,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- શ્રી જી.કે.ભરવાડ પોસઇ  નોકરી  LCB  નવસારી

 આરોપી :- (૧) રામલાલ પીરારામ હાલ રહે-સુરત મોટા વરાછા મુળ રહે-રાજસ્‍થાન (ર) કિશન ભુરૂલાલ માઇ મુળ રહે-રાજસ્‍થાન હાલ રહે- મારૂતી ચોક બાલાજી સોસાયટી વરાછા સુરત (૩) રવી જાડેજા મો.નં.૯૫૧૦૬૫૫ર૦૯ ના માલીક (૪) એસ.આર.જાડેજા મો.નં.૯૯૦૯૧૧૮૭ર૯ ના માલીક વાપરનાર

 તપાસ કરનાર અધિ. :-શ્રી સી.જે. ગૌસ્‍વામી પો.ઇન્‍સ.  LCB  નવસારી

 

 

નવસારી રૂરલ પો.સ્‍ટે. III ગુ.ર.નં-૫૫૬/૧૪     પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ

મોજે- અષ્‍ટગામની સીમમાં ને.હા.નં.૮ ઉપર તા.જી.નવસારી

ર૧/૬/૧૪ ક.ર૦/૩૦ 

ર૧/૬/૧૪ ક.ર૧/૧૫

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના ત્‍હો.મજકુરોએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાની  મારૂતીવાન ગાડી નંબર GJ-15-AD-9025  માં પાયલોટીંગ કરી તથા ટ્રક નંબર GJ-11-X-2052 માં વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો ૪૮૮ પુઠાના બોક્ષમાં કુલ બોટલ  નંગ ર૦૫ર  જેની કિમંત રુ.૪,૬૮,૦૦૦/- તથા મારૂતીવાન તથા ટ્રકની મળી કુલ કિમંત  રુ.૧૫,૪૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- પો.કો.કૈયુરસિંહ મંગલસિંહ બ.નં.૧૩૫૭ નોકીર નવસારી રૂરલ પો.સ્‍ટે.

 આરોપી :- (૧) ચેતનભાઇ બિપીનભાઇ પટેલ રહે-ઉદવાડા રેંટલાવ (ર) જગદીશ મનસુખ શેઠ (૩) પ્રકાશ બચુ પીઠીયા બન્‍ને રહે- રાજકોટ

 તપાસ કરનાર અધિ. :-શ્રી ડી.એસ.સોની સીનીયર પોસઇ નવસારી રૂરલ પો.સ્‍ટે.

 

નવસારી રૂરલ પો.સ્‍ટે. III ગુ.ર.નં-૫૫૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),  ૮૧,૯૮,૯૯ મુજબ

મોજે- બોરીયાચ ટોલનાકા  ને.હા.નં.૮ ઉપર તા.જી.નવસારી

રર/૬/૧૪ ક.ર૦/૧૫ 

રર/૬/૧૪ ક.ર૦/૪૫

 એવી રીતે છે કે,  ઉપર બતાવેલ તા.ટા.તથા જગ્યાએ આ કામના ત્‍હો.મજકુર તથા વોન્‍ટેડ આરોપીએ એકબીજાની મદદગારીથી પોતાના કબજાનો આઇસર ટેમ્‍પો જેનો રજીસ્‍ટર નંબર GJ-1-DY-457 માં વગર પાસ પરમીટે પરપ્રાંત બનાવટનો ઇગલીશ દારૂનો જથ્‍થો ૧ર૧૧ પુઠાના બોક્ષમાં કુલ બોટલ  નંગ ૫૦૫૩ર કિમંત રુ.ર૯,૦૬,૪૦૦/- તથા આઇસર ટેમ્‍પાની કિમંત રુ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિમંત રુ.૧૦૦૦/- મળી  કુલ કિમંત  રુ.૩૯,૦૭,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 ફરીયાદી :- પો.કો.કૈયુરસિંહ મંગલસિંહ બ.નં.૧૩૫૭ નોકીર નવસારી રૂરલ પો.સ્‍ટે.

 આરોપી :- (૧) ધર્મેશભાઇ દિલીપભાઇ નાયકા રહે-કલીયારી ગામ નવાનગર તા.ચીખલી જી.નવસારી (ર) સામજીભાઇ જેના પુરા નામસરનામાની ખબર નથી.

 તપાસ કરનાર અધિ. :-શ્રી ડી.એસ.સોની સીનીયર પોસઇ નવસારી રૂરલ પો.સ્‍ટે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 23-06-2014