હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

નવસારી જીલ્‍લાનો પરીચય :-

નવસારી નવરચિત જિલ્લો તા.૦ર/૧૦/૧૯૯૭ના રોજ રાજ્ય સરકારના ઠરાવ મુજબ નવસારી જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવતાં લોકોનું સપનું સાકાર થયું છે.

૧લી મે૧૯૬૧માં મુંબઈ રાજ્યનું વિભાજન થઈ ગુજરાત નવા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં સુરત જિલ્લાનું મોટા પોલીસ જિલ્લા તરીકે નક્કી થયેલ માળખાં સાથે બરોડા રેન્જમાં ચાલું રહ્યું. ત્યાર બાદ વખતો વખત જિલ્લા પુનર્ગઠન સાથે ફેરફાર થતા રહ્યા નવસારી જીલ્‍લો સુરત રેન્‍જમાં સમાવેશ કરવામાં આવેલ છે.

સને.૧૯૬૪માં વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વમાં આવતા વલસાડ જિલ્લામાં નવસારી ડિવિઝન તરીકે કુલ સાત પોલીસ સ્ટેશનોની રચના કરી નવસારી ટાઉનનવસારી રૂરલ,જલાલપોરગણદેવીબીલીમોરાચીખલીવાંસદા  એમ નવસારી ડિવિઝનની રચના થઈ નવસારી, અધિક પોલીસ અધીક્ષક તરીકે કાર્યરત થયેલ.

  • નવસારી જીલ્‍લાની રચના થયા બાદ સને ર૦૦૮-૦૯માં નવા એસ.સી/ એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક તરીકને નવી જગ્‍યા ઉભી થતાં એસ.સી./ એસ.ટીના ગુનાઓની તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવેલ છે.
  • તા. ર૬/ર/૧૦ થી નવા મહીલા પોલીસ સ્‍ટેશનની રચના કરી મહીલા અંગેના ગુનાઓની નોંધણી કરવામાં આવે છે.
  • ધોલાઇ મરીન પોલીસ સ્‍ટેશન સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: વિ.પ./CSS/૧૦૨૦૦૯/૫૮૭/ભાગ-૧ તા. ૧૮/૦૬/૨૦૧૧ અન્‍વયે નવસારી જીલ્‍લામાં સિકયુરીટી સ્‍કીમ ફેઝ-ર વર્ષ -૨૦૧૧-૧૨ મુજબ ઠરાવ કરેલ તે મુજબ ઠરાવ ક્રમાંક: પસથ/૧૦૨૦૧૨/૭૧૧/વ, (૮) તા. ૦૬-૧૧-૨૦૧૨ના આધારે અત્રેની કચેરી ક્રમાંક: વહટ/સીબી-૧/મ.પો.સ્‍ટે./૭૬૫(બી)/૧૩ તા. ૩૧-૦૧-૧૩ આધારે ધોલાઇ મરીન પોલીસ સ્‍ટેશન તા. ૦૧-૦૨-૧૩ થી બીલીમોરા પોલીસ સ્‍ટેશન જુનુ મકાનમાં શરુ કરવામાં આવેલ છે. જેમા જલાલપોરના ગામો દાંડી મરીન, ઓંજલ માછીવાડ, તેમજ ગણદેવીના ગામો ધોલાઇ, મેંઘર ભાઠ નો સમાવેશ કરવામાં આવેલ છે.
  • ખેરગામ પોલીસ સ્ટેશન તા. ૦૧-૦૧-૨૦૧૩થી ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બાયફર કરી પોલીસ સબ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી તરીકે ખેરગામ આઉટ પોસ્ટના મકાનમાં કાર્યરત થયેલ છે.
  • વિજલપોર પોલીસ સ્ટેશન તા. ૨૨-૦૫-૨૦૧૫થી જલાલપોર પોલીસ સ્ટેશનમાંથી બાયફર કરી પોલીસ સબ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી તરીકે શરુ કરવામાં આવેલ છે.
  • ગુજરાત સરકારશ્રી ગૃહ વિભાગ ધ્વારા જીલ્લા કુટુંબ સહાયતા કેન્દ્ર અને જીલ્લા ઔધોગિક કેન્દ્ર તારીખ. ૨૫-૦૩-૦૧૩ થીશરુ કરવામાં આવેલ છે.

સ્થળ  :પોલીસ અધિક્ષકની કચેરીગ્રાઉન્ડ ફલોર, નવસારી.

સમય ૨૪ કલાક કાર્યરત રહેશે.

સંપર્ક નંબર : ૦૨૬૩૭-૨૪૬૧૦૦ - ૦૨૬૩૭-૨૩૦૭૯૨

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 15-06-2015