હું શોધું છું

હોમ  |

કામગીરીના માપદંડ
Rating :  Star Star Star Star Star   

(૪) કાર્યો બજાવવા નકકી કરેલા ધોરણો 

( કામગીરીના માપદંડ)

 

·         સામાન્ય રીતે સરકારશ્રી નાં નીતિ નીયમો અને કાયદાની જોગવાઇઓ મુજબ કાર્યો બજાવવાનો હોય છે તેમ છતા દારુ જુગાર જેવી અસામાજીક પ્રવૃતીઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકાની દારુ જુગારની ડ્રાઇવ રાખવામાં આવે છે જેનાથી આવી પ્રવૃતીમાં ધણો અંકુશ આવે છે.

 

·         નવસારી જીલ્લાના ટ્રાફીક નિયમો વિશે જાગૃત્તા આવે તે સારૂ ટ્રાફીક નિયમન રાખવામાં આવે છે તેમજ વખતો વખત મળતી સુચનાઓના આધારે સધન વાહન ચેકીંગ રાખવામાં આવે છે જેથી બહારના વ્યક્તીઓ અસામાજીક પ્રવૃતી કરનારા તેમજ આંતકવાદી પ્રવૃતીને ડામવા સારૂ શહેર ગ્રામ્ય વિસ્તારો તેમજ હાઇવે પર ટ્રાફીક ડ્રાઇવ રાખવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ