|
(૫) કાર્યો બજાવવા માટે ઉપગોગમાં લેવાના નિયમો,
વિનિયમો,સુચનાઓ,નિયમ સંગ્રહો અને રેકર્ડ
· પોલીસ તંત્ર અને તેની હેઠળના અધીકારીઓ /કર્મચારીઓએ ઉપયોગમાં લેવાના નિયમો,વિનીયમો ,સુચનાઓ ,નિયમ સંગ્રહ અને દફતરોની યાદી નીચે મુજબ છે આ સંબધમાં ગુજરાત પોલીસ મેન્યુઅલ -૧૯૭૫ નાં ભાગ-૨ ના નિયમ-૨૦૫ માં કરેલ જોગવાઇ મુજબ જે તે કચેરી /પો.સ્ટે માં જાળવવામાં આવે છે.
· માહિતી (મેળવવાનાં ) અધીકાર-૨૦૦૫
· (એ) પોલીસ અધીક્ષક ની કચેરી
· (૧) હિસાબી શાખા
|
|
Page 1 [2] [3] |