હું શોધું છું

હોમ  |

નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
Rating :  Star Star Star Star Star   

(૭) નિતી અથવા તેના અમલી કરણના ધડતર સંબંભમાં    જનતાના સભ્‍યો સાથે વિચાર વિનિમય માટે અથવા  સત્તાઓ રજુઆત માટેની વિધમાન કોઇ ગોઠવણની વિગતો (નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ)

 

પોલીસ તંત્ર માટે સરકારશ્રી સત્તાઓ જે કોઇ નીતિઓ નકીક કરવામાં આવે તેની અમલવારી કાયદાકીય જોગવાઇઓના પરીપેક્ષ્‍યમાં રહીને કરવામાં આવે છે. પરતુ આ માટે જનતાના સભ્‍યો તરફથી સલાહ સુચનો મળેતો તેને પણ આવકારવામાં આવે છે. અને નિતીનિયમોને સુસંગત સલાહ સુચનોનો અમલ કરવામાં આવે છે.

 

જનતા કે, તેના પ્રતિનીધીઓની નિતીઓ ધડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઇની વિગતો નીચે મુજબ છે.

 

અ.નં.

વિષય/મુદો

શુ જનતાની સહભાગીતા સુનિચ્‍ચીત કરવાનુ જરૂરી છે?

જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્‍યવસ્‍થા

કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી

હા

જે તે પોસ્‍ટે. વિસ્‍તારમાં ’’લોક દરબાર યોજવામાં આવે છે.

ગુન્‍હા સંબંધી બાતમી

હા

કોઇ પણ પોલીસ અમલદારને રૂબરૂમાં કે ફોન સત્તાઓ લેખિત કે મૌખિક સ્‍વરૂપે આપી શકે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ