|
(૧૪)વિજાણુ/ઇલેકટ્રોનિક સ્વરૂપમાં વિવિધ યોજનાઓની ઉપલબ્ધ માહિતી (વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી)
ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા સિટિઝન ફર્સ્ટ એપ્લિકેશન શરૂ કરવામાં આવેલ છે. જેમાં e-FIR (વાહન અને મોબાઇલ ચોરી), ભાડુઆત નોંધણી, ડ્રાઇવર નોંધણી, સિનીયર સિટિઝન રજીસ્ટ્રેશન, N.O.C. (પોલીસ વેરીફિકેશન) વગેરે સેવાઓ આપવામાં આવે છે.
|
|